India/ આગામી વર્ષોમાં વિશ્વમાં બેરોજગારી હાહાકાર મચાવશે,, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનો અહેવાલ, કોરોનાને કારણે 2 વર્ષમાં 20 કરોડ લોકો થશે બેરોજગાર, રોજગારી-રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ દેશોનું નબળું પ્રદર્શન, બધા દેશોનો દોઢ વર્ષનો રેકોર્ડ કથળ્યો, મહામારી ન હોત તો દુનિયામાં વધી હોત રોજગારી, 2020-21નાં વર્ષમાં 30 કરોડ લોકો માટે સર્જાવાની હતી તક

Breaking News