India/
ખેડૂતો-સરકાર વચ્ચે 11મી વખત બેઠક, 58 દિવસથી સતત ખેડૂત આંદોલન યથાવત, 26મી જાન્યુ.એ ટ્રેકટર પરેડ નીકાળવાની ચિમકી, સંયુકત કિસાન મોરચાએ પ્રસ્તાવનો કર્યો અસ્વીકાર
