Breaking News/
સુરતમાં સિલાઈ મશીનના વેપારીનો આપઘાત, ઉધના વિસ્તારમાં રહેતા વેપારીએ કર્યો આપઘાત, અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, મૂળ બંગાળના રાહુલ દેવકર નામના યુવકનો આપઘાત, વેપારીના આપઘાતની ઘટના CCTV માં કેદ, ઉધના પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
