Breaking News/
સુરત રેલવે સ્ટેશનમાં બનેલી ઘટના મામલો, રેલવે DySP દ્વારા ખુલાસો કરવામાં આવ્યો, રેલવે પોલીસ દ્વારા પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયો, વાહન ચાલકને પોલીસકર્મી દ્વારા મરાયો હતો માર, પોલીસકર્મી સાથે વાહન ચાલકને થઈ હતી બોલાચાલી, પોલીસકર્મી નરશી ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો, ગેરવર્તુણ કરવા બાબતે પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયો
