India/
દેશમાં નવા કેસ સામે રિકવર કેસ એકસમાન, નવા 13 હજાર કેસ સામે 13 હજાર દર્દી રિકવર, દેશમાં હાલ 1.81 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.06 કરોડ પર, દેશમાં કુલ રિકવરી કેસ 1.03 કરોડ પર
