Gujarat/
ગુજરાતમાં કોરોનાનાં નવા 410 કેસ, 24 કલાકમાં 704 દર્દી કરાયા રિકવર, 24 કલાકમાં માત્ર એક દર્દીનું મૃત્યુ, રાજ્યમાં હાલ 4665 કોરોનાનાં એકટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 96.51 ટકા
