Gujarat/
બનાસકાંઠાના ધાનેરામાં પાણી મુદ્દે ગ્રામજનોના ધરણાં, ધાનેરા તાલુકાનુ એટા ગામના રહીશો બેઠા ધરણાં પર, સરપંચની આગેવાની હેઠળ બાળકો સાથે ગ્રામજનોના ધરણાં , 3 મહિનાથી ગ્રામજનોને પીવાનું પાણી ન મળતા હાલાકી, ધાનેરાના અનેક તાલુકામાં પીવાનો પાણીની વિકટ સમસ્યા
