Gujarat/
આજથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ ખુલશે, પહેલાં અને ત્રીજા શનિવારે હવે કચેરીઓ રહેશે ખુલ્લી, તમામ વિભાગમાં પેન્ડિગ કામોનો કરાશે નિકાલ, કોરોના સંક્રમણ વધતાં ઓફિસો કરાવી હતી બંધ, 7 જૂનથી 100 ટકા સ્ટાફ સાથે ઓફિસ ખોલવાની મંજૂરી
