અનાજ વિતરણ બંધ/ ગરીબોને જેનો ડર હતો આખરે એ જ થયું વડોદરાના ડિજિટલ ગ્રુપે કર્યું અનાજ વિતરણ બંધ 2500-3500માં કરવામાં આવતું વર્ષ અનાજ વિતરણ તરસાલીમાં અનાજ વિતરણ બંધ થઈ ગયું લોકોનો આક્ષેપ સંચાલકો પૈસા લઈને ભાગી ગયા મકરપુરા પો.સ્ટે. લાભાર્થીઓએ અરજી આપી ભોગ બનનાર લોકો કલેક્ટરને આપશે આવેદન

Breaking News