નવસારીમાં ફૂડ પોઇઝનિંગ/
નવસારીઃ વાંઝણામાં ફૂડ પોઇઝનિંગની અસર ગામની વિદ્યાલયમાં બાળકીઓને ફૂડ પોઇઝનિંગ વિદ્યાલયની 18 જેટલી બાળકીઓને થઇ અસર બપોરે ખીચડી અને ચણાની દાળ ખાધા બાદ અસર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ઘટના
