Gujarat/
અરવલ્લીઃ શિલાદ્રી પાસે 4 યુવકો નદીમાં ડૂબ્યા બુઢેલી નદીમાં નાહવા પડેલા 4 યુવકોનું મોત 15 થી 20 વર્ષના 4 યુવકોનું ડૂબી જવાથી મોત તરવૈયાઓની ટિમ દ્વારા મૃતદેહ બહાર કઢાયા પીએમ માટે ભિલોડા કૉટેજ હોસ્પિટલમાં લવાયા
