Strike/ ઇન્ટર્ન ડોક્ટરની હડતાળ ત્રીજા દિવસે યથાવત, મામલો સંગીનતા તરફ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…ઇન્ટર્ન ડોક્ટરની હડતાળ યથાવત, ઇન્ટર્ન ડોક્ટર હડતાળ ત્રીજો દિવસ

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ઇન્ટર્ન ડોક્ટરની હડતાળ યથાવત
  • ઇન્ટર્ન ડોક્ટર હડતાળ ત્રીજો દિવસ
  • મામલો વધુ સંગીનતા તરફ
  • ડોક્ટરો પોતાની માગ સાથે અડગ
  • માગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળની ચિમકી
  • અનેક ડોક્ટર સંગઠનો પણ હડતાલનાં ટેકામાં
  • સરકાર કરી ચૂકી છે આ મામલે બેઠક

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…