Gujarat/
ભાવનગર સિહોરમાં સફાઈ કર્મીઓની હડતાળ, સફાઈ કામદારોને કાયમી કરવા સહિતની માગ, નગરપાલિકા કચેરીએ કામદારો એકઠા થયા, દલિત અધિકાર મંચ અને કામદાર એકતા સમિતિ દ્વારા આંદોલન, આગેવાનોની સમજાવટ બાદ બધા કર્મીઓ વિખેરાયા
