Video/ શાહરુખ ખાન પુત્ર અબ્રામ સાથે દીકરીને મૂકવા પહોંચ્યો એરપોર્ટ, ન્યૂ લૂકમાં જોવા મળ્યો કિંગ ખાન

શાહરૂખ ખાનનો આ  વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો  છે. કિંગ ખાન  આ વિડિયો માં ખૂબ જ આકર્ષિત દેખાય છે .

Entertainment

શાહરૂખ ખાનનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો  છે. કિંગ ખાન  આ વિડીયો માં ખૂબ જ આકર્ષિત દેખાય રહ્યો છે વિડીયો માં  તે સુહાના ખાન અને  પુત્ર અબ્રામ  સાથે મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો હતો,  એરપોર્ટ પર કિંગ ખાન  લાંબા વાળો  અને  ટોપી  પહેરીને જોવા મળ્યો  હતો, આપને જણાવીએ કે તેનો આ લુક તેની આગામી ફિલ્મ  ‘પઠાન’નો  છે .

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) 

શાહરુખ ખાને પુત્રીને લઈને  કહ્યું કે તે લાંબા સમયથી કોરોના મહામારીને લઈને તેઓ મુંબઈ જ રોકાઈ  હતી . હવે તે આગળના અભ્યાસ માટે ન્યૂયોર્ક જઈ રહી છે . તે સોશિયલ મીડિયા પણ ખૂબ એક્ટિવ છે અને તેના  ફોલોઅર્સ  પણ ઘણા છે.

શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની  વાત કરવામાં આવે તો,  તે છેલ્લી વાર  2018 માં રીલીઝ થયેલી  ફિલ્મ ‘જીરો’ માં જોવા મળ્યો  હતો.હવે બે વર્ષનાલાંબા બ્રેક બાદ ફરી એક વાર ફિલ્મ ‘પઠાન‘માં જોવા મળશે . ફિલ્મમાં  શાહરુખની અપોજિટ  દિપિકા પાદુકોણ જોવા મળશે. દિપિકા અને શાહરુખની સાથે આ ચોથી ફિલ્મ હશે. આ  પહેલા બંને ઓમ શાંતિ ઓમ, ચેન્નાઇ એક્સપ્રેસ, હેપ્પી ન્યૂ યરમાં કામ કરી ચૂક્યા  છે .

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો