Twitter Blue Tick/ટ્વિટરે હટાવી બ્લુ ટિક, CM યોગી, સલમાન-વિરાટ કોહલી સહિત અનેક સેલિબ્રિટીઓના એકાઉન્ટ વેરિફાઈડ નથી
Breaking News/જામનગરઃ ST બસનો અક્સ્માતનો મામલો એસટી વિભાગ દ્વારા કડક કાર્યવાહી બેદરકારી બદલ ST ડ્રાઈવર સસ્પેન્ડ હડીયાણા જામનગર રૂટની વધુ એક બસ ફાળવી બસમાં વધુ મુસાફરો બેસાડવાની ફરજ ના પડે એસટી વિભાગ દ્રારા તપાસના આદેશ
Breaking News/ઘણાં લોકોને પ્રશ્ન પુછોઃ યુવરાજ માત્ર યુવરાજસિંહને જ કેમ ? મારી સામે જે ષડયંત્ર થાય તે AAPને દબાવાનો પ્રયત્ન કૌભાંડીઓને સરકાર બચાવી રહી છઃ યુવરાજ મે ભાજપનો ખેસ નથી પહેર્યો એટલે ફસાવે છે મને પૂર્વ મંત્રી જીતુ વાઘાણીને સમન્સ મળવું જોઇએ આરોપીને સાક્ષી બનાવી મને સમન્સ પાઠવ્યું યુવરાજસિંહે પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું આજે નહીં કો કાલે મને પતાવી દેવાશે હીટ એન્ડ રન કરી મારી નાખવાનું ષડયંત્ર
Breaking News/રા.સ. દ્વારા જિ.પં.ના પ્રમુખોના ભથ્થામાં વધારો કરાશે માનદ ભથ્થામાં 4 ગણો થઇ શકે છે વધારોઃ સૂત્ર પંચાયત વિભાગ દ્વારા મુકવામાં આવ્યો પ્રસ્તાવ પેટ્રોલ ખર્ચ મર્યાદામાં પણ થઈ શકે છે વધારો સમગ્ર મુદ્દે લાંબા સમયથી ચાલતી હતી વિચારણા રા.સરકાર ટૂંક સમયમાં જ લઈ શકે છે નિર્ણય
Breaking News/સુરતના દિલ્લી ગેટ વિસ્તારની ઘટના મહિલા અને તેની માસી પર હુમલો પરણિતાના બીજા પતિ દ્વારા ચપ્પુ વડે હુમલો બન્ને લોકોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા હુમલો કરી હુમલાખોર થયો ફરાર ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી