Breaking News/રાજયમાં આજે કોરોનાના 331 કેસ સૌથી વધુ 127 કેસ અમદાવાદમાં અમદાવાદ બાદ મહેસાણામાં 31 કેસ રાજયમાં એક્ટીવ કેસની સંખ્યા 2042 કોરોનાના 6 દર્દીઓ હાલમાં વેન્ટીલેટર પર
Breaking News/ભાવનગર: ડમી કાંડમાં વધુ છની ધરપકડ તળાજાના શિક્ષક વિપુલ અગ્રાવત પકડાયો વડોદરા મનપાના ભાર્ગવ બારૈયાની ઝડપાયો પાર્થ જાની, અશ્વિન સોલંકીની કરાઇ ધરપકડ
Breaking News/નરોડા ગામ હત્યાકાંડ ચુકાદો ફરિયાદી પક્ષના વકીલે આપ્યુ નિવેદન ચુકાદાને હાઇકોર્ટમાં પડકારાશે
Breaking News/નરોડા ગામ હત્યાકાંડ ચુકાદો માયા કોડનાનીની પ્રથમ પ્રતિક્રીયા ચુકાદો આવ્યા બાદ આપી પ્રતિક્રિયા ભગવાનનો આભાર માનીએ તેટલો ઓછો સત્ય પરેશાન થઇ શકે,પરાજીત નહી
Breaking News/નરોડા ગામમાં ચાંપતો બંદોબસ્ત 70 પોલીસકર્મીઓનો બંદોબસ્ત નરોડા ગામમાં લોખંડી સુરક્ષા 1 PI,4 PSI સુરક્ષામાં તૈનાત
Breaking News/નરોડા ગામ હત્યાકાંડમાં આવ્યો ચુકાદો તમામ આરોપીઓ નિર્દોષ જાહેર માયા કોડનાની સહિત તમામ આરોપી નિર્દોષ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા કોર્ટની બહાર જય શ્રી રામના નારા લાગ્યા
Breaking News/વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના ઘટસ્ફોટ પત્રકાર પરિષદમાં યુવરાજસિંહનો ધડાકો આવતીકાલે હાજર થવા સમન્સ કરાયું છે પોલીસને તમામ સહકાર હું આપીશ હું ભાવનગર એસપી ઓફિસે હાજરી આપીશ આવતીકાલે નેતાઓ અને મંત્રીઓની વાત કરીશ મંત્રીઓની નજર હેઠળ ચાલી રહ્યા છે કૌંભાડ મોટા નેતાઓને તમામ બાબતનો ખ્યાલ છે નેતાઓ મોટી કટકી પડાવે છે નાની માછલીઓને ફસાવી દેવાય છે
Breaking News/જૂનાગઢ: STબસના ડ્રાઇવર પર હુમલો અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો જામનગર તુલસીશ્યામ રૂટની હતી બસ વંથલી બાયપાસ પાસે બની ઘટના કાર ચાલકે એસટી બસને રોકી કર્યો હુમલો ચાર શખ્સોએ લાકડી વડે ડ્રાઇવરને માર માર્યો ડ્રાઇવરને કરાયો હોસ્પિટલમાં દાખલ
Breaking News/મોડાસા પાસે આગનો મામલો આગમાં ચાર મજૂર ભડથું લલિત,અજય નામના મજૂરના મોત રામભાઈ,સાજન નામના મજૂરોના મોત આગના કારણે બે ગાડીઓ બળીને ખાખ આગના કારણે કરોડો રૂપિયાનું નુકશાન