Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/ભાભર-દિયોદર હાઇવે પર ગમખ્વાર અકસ્માત ખારા પાટિયા ગામ પાસે બની અકસ્માતની ઘટના ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત રમેશ ચૌધરી નામના યુવકનું મોત મૃતકની ડેડબોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાઇ ઘટનાની જાણ થતા ભાભર પોલીસ દોડી આવી અજાણ્યાં વાહન ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન

Breaking News/હાટકેશ્વર મામલે વિપક્ષનો સતા પક્ષ પર પ્રહાર ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર થાય છે એ સાબિત થયું કમિશનરે બ્રિજ તોડવાની વાત કરી છે: શહેઝાદખાન પોલીસ ફરિયાદ પણ કરવાની વાત કરી: શહેઝાદખાન તમામ બની રહેલા બ્રિજની વિજિલન્સ તપાસ કરવામાં આવે

પ્રાઈવેટ પાર્ટ

શરમજનક ઘટના/દિલ્હી મેટ્રોની લિફ્ટમાં પોતાનો પ્રાઈવેટ પાર્ટ બહાર કાઢી યુવકેને લાગ્યો અડવા, CCTV ફૂટેજમાં ઝડપાયો આરોપી

Breaking News/મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ વધુ એક કેસનો મામલો મહાઠગ કિરણ પટેલના રીમાન્ડ કરાયા મંજુર હોટેલ અને ઇવેન્ટ મેનેજર જોડે છેતરપિંડી મામલે રિમાન્ડ મંજુર કોર્ટે કિરણ પટેલના 18 એપ્રિલ સુધીના રિમાન્ડ કર્યા મંજુર રિમાન્ડ દરમિયાન કિરણ પટેલની થશે વધુ તપાસ

Breaking News/મંતવ્ય ન્યૂઝના એહવાલનો જોરદાર ધડાકો મંતવ્ય ન્યૂઝ એ દર્શાવ્યું હતું “ઓપરેશન 40 કરોડ” હાટકેશ્વર બ્રિજ મામલે જબરજસ્ત નિર્ણય સમગ્ર મામલે 4 એન્જીનીયર સસ્પેન્ડ કન્સ્ટ્રક્શન કંપની સામે થશે વિધિવત ફરિયાદ બંને એજન્સીની બ્લેક લિસ્ટ કરવામાં આવશે

અમદાવાદ/મંતવ્ય ન્યૂઝના એહવાલનો જોરદાર ધડાકો, હાટકેશ્વર બ્રિજ મામલે 4 એન્જીનીયર સસ્પેન્ડ

કેબલ બ્રિજ

સુરત/જુવાનજોધ યુવકે કેબલ બ્રિજ પરથી ઝંપલાવ્યું, સિક્યોરિટી ગાર્ડને બેગ, ફોન, ગાડીની ચાવી આપી લગાવી મોતની છલાંગ

Breaking News/ભાવનગર: ડમી કાંડનો મામલો LCBએ પકડેલ 4 આરોપીને કોર્ટમાં લઇ જવાયા તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરાશે આરોપીઓના રિમાન્ડ માટેની કરાશે માંગ રિમાન્ડ મંજુર થયા બાદ વધુ પૂછપરછ કરાશે ડમી કાંડમાં વધુ હકીકત સામે લાવવા પ્રયાસ કરાશે ચારેય આરોપીઓને લઇ પોલીસ કોર્ટમાં જવા રવાના

Breaking News/હાટકેશ્વર બ્રિજ મામલે મહત્વપુર્ણ નિર્ણય બ્રિજ મામલે કોન્ટ્રકટર સામે થશે પોલીસ ફરિયાદ બ્રિજને લઈને કમિટીની કરાઈ હતી રચના 3 અધિકારીની બનાવાઈ હતી કમિટી કમિટીએ પોતાનો રિપોર્ટ કમિશનરને સોંપ્યો બ્રિજની હલકી ગુણવતા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું બ્રિજને તોડી પાડવા માટેનું અપાયું સૂચન કમિશનર આ મામલે પત્રકાર પરિષદ કરી માહિતી આપી

Breaking News/PM મોદી સરકારનો ઐતહાસિક નિર્ણય CAPFની પરીક્ષા 13 ભાષામાં આપી શકાશે ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષામાં આપી શકાશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમનો માન્યો આભાર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy