ગુજરાત/સરકારી ભરતી પરીક્ષામાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, 11 વર્ષથી ચાલતું હતું કૌભાંડ; 36 લોકો સામે નોંધાઈ ફરિયાદ
Breaking News/પાલનપુરની કલેકટર કચેરી બહાર છુટ્ટા હાથની મારામારી ફૂટપાથ પર બેઠેલા ફેરિયાઓની છુટ્ટા હાથની મારામારી ત્રાજવા અને બાટ ફેંકીને દહેશતનો માહોલ ઊભો કર્યો ફેરિયાઓની મારામારીમાં રોડ પર શાકભાજીની રેલમછેલ જાહેર રોડ પર મારામારી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
Breaking News/માંગરોળ: મોટાબોરસરા ગામે બાળકી પર દુષ્કર્મનો મામલો ગત 9 તારીખના રોજ 10 વર્ષની બાળકી પર થયું હતું દુષ્કર્મ પડાવમાં સુતેલી બાળકીને ઉઠાવી હતી નરાધમે ખુલ્લા ખેતરમાં જઈ આરોપીએ આચર્યું હતું દુષ્કર્મ આરોપી CCTV કેમેરામાં થઈ ગયો હતો કેદ નજીકની કંપનીમાં કામ અર્થે આવ્યો હતો આરોપી કોસંબા પોલીસે નરાધમ ટ્રકચાલકને ઝડપી લીધો કીમ ચાર રસ્તા પરની દરબાર હોટેલ પાસેથી ઝડપાયો આરોપી આરોપીનું નામ વિકાસ યાદવ હોવાનું જાણવા મળ્યું