Breaking News/કાજલ હિન્દુસ્તાની જૂનાગઢ જેલમાંથી મુક્ત આજે બપોરે ઉના સેશન કોર્ટે આપ્યા જામીન જેલ મુક્તિ બાદ કાજલ હિન્દુસ્તાનીએ આપ્યું નિવેદન હું ઘરે નહીં બેસું સામાજિક કાર્ય કરતી રહીશ: કાજલ હિન્દુસ્તાની લવજેહાદ ધર્માંતર મુદ્દા પર બોલતી રહીશ: કાજલ હિન્દુસ્તાની વિહિપ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા કરાયું સન્માન અને સ્વાગત
Breaking News/પ્રાથમિક શિક્ષણ કચેરીએ જાહેર કર્યું ઉનાળુ વેકેશન રાજ્યની પ્રા. શાળાઓમાં ઉનાળુ વેકેશન કરાયું જાહેર 1મે થી 4 જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન 5 જૂનથી રાબેતા મુજબ શાળા શરૂ થશે
Breaking News/ગોંડલ ભાગવત સપ્તાહમાં હાથ કી સફાઈ આધેડ મહિલાએ કરી અઢી તોલા ચેઇનની તફડંચી ચોરીની સમગ્ર ઘટના વિડિયો કેમરામાં કેદ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પીળા કલરની સાડી પહેરેલી અજાણીનું કારસ્તાન ચેઇનની ચોરીનું કેમેરામાં થયેલ રેકોર્ડિંગ સામે આવ્યું મહિલાએ કથામાં અનેક લોકોની ચેઇન ચોરવાની કરી કોશિશ
Breaking News/સુરત : રાહુલ ગાંધી માનહાની કેસનો મામલો આજે સેશન્સ કોર્ટમાં બંને પક્ષોની દલીલો થઈ પૂર્ણ રાહુલ ગાંધી તરફથી આર.એસ. ચીમાએ કરી હતી દલીલ પૂર્ણેશ મોદી તરફથી હર્ષિત તોલીયાએ દલીલો કરી હતી બંને પક્ષોના વકીલોની સામસામી દલીલો પૂર્ણ કોર્ટ વધુ સુનાવણી 20 એપ્રિલના રોજ હાથ ધરશે
Breaking News/થરાદની મુખ્ય કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ વાવ-ઢીમાં રોડ પર આવેલ કેનાલમાં બની ઘટના મૃતક યુવાન વાવના આછુંવા ગામનો હોવાનું સામે આવ્યું અગમ્ય કારણોસર 22 વર્ષીય યુવકે મોતને વ્હાલું કર્યું 2 કલાકની શોધખોળ બાદ યુવાનની મળી લાશ
Breaking News/રાજકોટ જિલ્લામાં બોગસ સીમકાર્ડ વેચવાનું કૌભાંડ ક્રિકેટ સટ્ટોડિયાને બોગસ સીમકાર્ડ વેચવાનું કૌભાંડ વિંછીયાના ભડલી ગામેથી પેટ એજન્ટ ઝડપાયો દોસ્તી મોબાઈલ નામની દુકાનનો પેટા એજન્ટ ઝડપાયો રૂરલ SOGએ એજન્ટ હરેશ આંકળીયા સામે કાર્યવાહી બોગસ ડોક્યુંમેન્ટને આધારે વેચાતા હતા સીમકાર્ડ દોસ્તી મોબાઈલ શોપ નામની દુકાનમાં વેચાતા હતા સીમકાર્ડ