Breaking News/અમદાવાદઃ વિપક્ષનું આવેદનપત્ર સતાધાર ઓવરબ્રિજ મામલે આવેદન સ્ટેન્ડિંગ કમીટીમાં સતાધાર બ્રિજને મળી હતી મંજૂરી બ્રિજની ડિફેક્ટ લાયાબેલીટી વધારવા માટે માગ સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશનરને આવેદનપત્ર સત્તાધારી પક્ષે ડિફેક્ટ લાયબલીટી 3 વર્ષ રાખી સતાધાર ચાર રસ્તા પર બનવાનો છે ઓવર બ્રિજ
Breaking News/ભરૂચના જંબુસર એસટી ડેપો મેનેજર સસ્પેન્ડ ડેપો મેનેજર એન.સી. રાઠોડને કરાયા સસ્પેન્ડ વહીવટી પરિપત્રનો ભંગ કરવા બદલ કરાયા સસ્પેન્ડ એસટી ડેપોના પાર્કિંગ કોન્ટ્રાક્ટમાં કરી હતી ગેરરીતિ છેલ્લા 6 મહિનાથી પૂરો થયો હતો એસટી ડેપોનો પાર્કિંગ કોન્ટ્રાક્ટ મેનેજરે ST વિભાગના નામની ડુપ્લીકેટ બુકો છપાવી પાર્કિંગ ચાર્જ વસૂલવા પોતાના મળતિયાઓને બેસાડયા તમામ હકીકત સામે આવતા કરાયા સસ્પેન્ડ
ઉમેશ પાલ હત્યા કેસ/જાણો કોણ છે એ પોલીસ અધિકારી જેણે અતીકના પુત્રને માર્યો ઠાર, રાષ્ટ્રપતિએ પણ કરી ચુક્યા છે સન્માન
OMG!/કેન્સરને કારણે ડોક્ટરોને કાપવી પડી મહિલાની જીભ, હાથની માંસપેશીઓમાંથી બનાવી બીજી જીભ અને થયો ચમત્કાર