Breaking News/અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહાઠગ કિરણની કરી ધરપકડ કાશ્મીરમાં મેળવી કિરણ પટેલની કસ્ટડી ટ્રાન્સફર વોરંટથી મહાઠગને લવાશે અમદાવાદ શ્રીનગરથી કિરણને લઈ પોલીસ રવાના ક્રાઇમબ્રાન્ચમાં કિરણ અને તેની પત્ની વિરુદ્ધ નોંધાયો છે ગુનો
Breaking News/વલસાડ: પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાની લાઈનમાં ભંગાણ કપરાડાના રોહિયાળ તલાટ ગામ નજીક સર્જાયું ભંગાણ ભંગાણને પગલે હજારો લીટર પીવાના પાણીનો વ્યય તંત્રની બેદરકારીથી અવાર નવાર સર્જાય છે ભંગાણ
Breaking News/ડાંગ:શાળામાં બાળકને માર મરાયો આહવાની દીપદર્શન શાળાની ઘટના શિક્ષક દ્વારા વર્ગખંડમા બાળકને માર માર્યો ફોટા વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
Breaking News/પ્રાંતિજ:પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ તાજપુર કુઈ પાસેની કંપનીમાં આગ પ્લાયવુડને કારણે આગનું વિકરાળ સ્વરૂપ અઢી કલાકથી કંપનીમાં લાગી છે આગ ચાર જીલ્લાના ફાયર ફાયટર ઘટનાસ્થળે ગાંધીનગર,હિમતનગરના ફાયર ફાયટરો પ્રાંતિજ, તલોદના છ ફાયટર ઘટના સ્થળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન
Breaking News/પંચમહાલ:તાડીયા ડેમમાં યુવકને મગરે ખેચ્યો હાલોલના તાડીયા ડેમમાં બની ઘટના પશુ ચરાવતા યુવકને મગરે પાણીમાં ખેંચ્યો મગરે હુમલો કરતા યુવક પાણીમાં ગરકાવ યુવાન ડેમમાં પાણી પીવા ગયો હતો સ્થાનિકોએ યુવકને મૃત હાલતમાં બહાર કાઢયો જાળમાં ફસાયેલ મગર પણ કીનારે આવી છટકયો