Breaking News/વડોદરા:જૂનિયર કલાર્ક પેપર લીક કેસ 30 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પેપર મેળવવા સોદો કર્યો હોવાનો આરોપ રૂપિયા 10 થી 15 લાખમાં સોદો કર્યો હતો ATSએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે કોર્ટમાં રજૂ કર્યા
Adipurush New Poster/‘આદિપુરુષ’ના બજરંગ બલીને જોઈને યૂઝર્સ થયા ભાવુક, હનુમાન જયંતિ પર આવી ટ્વીટ સાથે શેર થઇ રહ્યું છે પોસ્ટર
Breaking News/રાજકોટ:ફિલ્મ નિર્માતા કોર્ટમા થયા હાજર ફિલ્મ નિર્માતા રાજ કુમાર સંતોષી થયા હાજર ચેક રિટર્ન કેસમાં કોર્ટમાં થયા હાજર
Breaking News/છોટાઉદેપુર:પતિએ પત્નીની કરી હત્યા પતિએ પત્નીને માથામાં ડંડો મારી કરી હત્યા અન્ય મહિલા સાથે લગ્ન કરવા બબાલ થઇ હતી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી
Breaking News/સુરત:વરાછામાં ભૃણ મળવાનો મામલો ટોયલેટમાંથી ભૃણ મળી આવ્યું હતું પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પાટીચાલમાં રહેતા પ્રેમી પંખીડાએ કૃત્ય કર્યું હતું યુવતીને ગર્ભ રહેતા ભૃણને ટોયલેટમાં ફેંકયું હતું વરાછા પોલીસે બંને પ્રેમી પંખીડાની કરી ધરપકડ
Breaking News/સુરેન્દ્રનગર:યુવાનને છરીના ઘા માર્યા ગળાના ભાગે યુવાનને છરીના ધા માર્યા ચોટીલા હાઈવે પરની ચોંકાવનારી ઘટના કારમાંથી ગંભીર રૂપે ઘાયલ યુવાન મળ્યો અજાણ્યા વ્યકિતએ છરીના ધા માર્યા
Breaking News/સુરત: IP મિશન સ્કૂલના ટ્રસ્ટી પર હુમલો મુગલીસરા IP મિશન સ્કૂલના ટ્રસ્ટી પર હુમલો ત્રણ લોકોએ સ્કૂલના ટ્રસ્ટી પર હુમલો કર્યો કાર હટાવવાનું કહેતા હુમલો કરવામાં આવ્યો પિતા અને તેના બે પુત્રોએ કર્યો હુમલો હાથ અને લાકડાના દંડાથી માર માર્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ