Breaking News/સ્ટેડિયમ તરફના રસ્તા આજે બપોરથી રહેશે બંધ IPL મેચને લઇ આજે અનેક રસ્તા બપોરથી બંધ જનપથથી મોટેરાનો રસ્તો વાહનો માટે કરાશે બંધ સાબરમતી તરફ જવા માટે કરાઇ વૈકલ્પીક વ્યવસ્થા સ્ટેડિયમ તરફના રસ્તા આજે બપોરથી રહેશે બંધ
દુર્ઘટના/ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો
Breaking News/હાઇકોર્ટમાં આજે આવશે ચુકાદો મરઘી જાનવર છે કે નહિ? ગુજરાત હાઈકોર્ટમાં આજે આવશે ચુકાદો આ મુદ્દે પ્રથમ સુનાવણી બુધવારે થઇ હતી ચિકનને કઈ શ્રેણીમાં રાખવામાં આવે તેને લઇ વિવાદ જાનવર કે પક્ષી તેને લઇ થયો છે વિવાદ હાઇકોર્ટમાં થઇ છે જાહેર હીતની અરજી
Breaking News/રાજકોટ: જેતપુરમાં ગુમ બાળકીની લાશ મળી પ્લાસ્ટિકની કોથળામાં પેક કરેલી લાશ મળી જેતપુરના સામાંકાંઠા વિસ્તારની ઘટના અઢી વર્ષની બાળકી ગત સાંજે ગૂમ થઈ હતી પરપ્રાંતીય મજૂર પરિવારની બાળકી થઇ હતી ગુમ મૃતદેહને રાજકોટ પીએમ માટે ખસેડાયો 6 થી 7 પરપ્રાંતીય મજૂરોની પૂછપરછ શરૂ
Breaking News/સુરત:વેસુમાં લિફ્ટમાં ફસાઈ મજૂરનું મોત નવનિર્મિત બિલ્ડિંગના સાઈડ પર કામ કરતો હતો લિફ્ટમાં ગળુ દબાઈ જતા મજૂરને ગંભીર ઈજાઓ હોસ્પિટલમાં ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યો મૂર્તદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી