Breaking News/વડોદરામાં શોભાયાત્રા પથ્થરમારાનો મામલો તોફાની તત્વો સામે નોંધાઈ ફરિયાદ 45 આરોપીઓ સામે નામજોગ FIR દાખલ 23 આરોપીઓની પોલીસે ધરપકડ કરી 500થી વધુના ટોળાં સામે ફરિયાદ 360થી વધુ CCTV કેમેરાથી ચેક કરાયા
Breaking News/મોરબી:ફરાળી ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ 20 જેટલા લોકોને થયું ફૂડ પોઇઝનિંગ ફરાળી લોટની રોટલી ખાધા બાદ ઉલ્ટી ખાનગી હોસ્પીટલમાં લોકોને ખસેડાયા એક મહિલાને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ
નવી દિલ્હી/મેં તો ભગવાન પાસે મોત માંગ્યું,કેન્સર સામે ઝઝૂમી રહેલા નવજોત સિંહ સિદ્ધુની પત્નીનું ભાવુક ટ્વીટ
Breaking News/રાજકોટ: જેતપુરમાં ગુમ બાળકીની હત્યા મામલો બાળકીને અજાણ્યો ઇસમ લઇ જતા CCTV એક્સકલુઝીવ CCTV મંતવ્ય ન્યૂઝ પાસે અજાણ્યો ઇસમ લઇ જતો હોવાના CCTV
Breaking News/સુરત:માંગરોળના ભડકુવા ગામે ડ્રોન દેખાયું વહેલી સવારે આકાશમાં ડ્રોન દેખાતા કૂતુહલ વહેલી સવારે ગામમાં ડ્રોનનાં આંટાફેરા અલગ-અલગ વિસ્તારમાં ડ્રોનનાં આંટાફેરા સુરત:માંગરોળના ભડકુવા ગામે ડ્રોન દેખાયું
Breaking News/આજથી રિવરફ્રન્ટ પર શરૂ થશે નવું નજરાણું રિવરફ્રન્ટ પે શરૂ થશે કાયાકિંગ બોટની માજા કેળા આકારની બોટમાં કરી શકાશે કાયાકિંગ સિંગલ અથવા ડબલ વ્યક્તિ કરી શકશે સવારી કાયાકિંગ રાઈડની ટિકિટ 300 રૂપિયા નક્કી કરાઈ સરદાર બ્રીજથી આંબેડકર બ્રિજ સુધીની રહેશે રાઈડ કાયાકિંગ રાઇડનો સમય સવારના 6 થી સાંજના 6 નો કાયાકિંગ રાઈડની ટિકિટ માત્ર ઓનલાઇન જ મળશે