Breaking News/
આજથી રિવરફ્રન્ટ પર શરૂ થશે નવું નજરાણું રિવરફ્રન્ટ પે શરૂ થશે કાયાકિંગ બોટની માજા કેળા આકારની બોટમાં કરી શકાશે કાયાકિંગ સિંગલ અથવા ડબલ વ્યક્તિ કરી શકશે સવારી કાયાકિંગ રાઈડની ટિકિટ 300 રૂપિયા નક્કી કરાઈ સરદાર બ્રીજથી આંબેડકર બ્રિજ સુધીની રહેશે રાઈડ કાયાકિંગ રાઇડનો સમય સવારના 6 થી સાંજના 6 નો કાયાકિંગ રાઈડની ટિકિટ માત્ર ઓનલાઇન જ મળશે
