Gujarat/
સંરક્ષણ ક્ષેત્રે ભારતને મળી મોટી સફળતા , અગ્નિ 5 મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું , અગ્નિ 5માં 5000 કિમી સુધીની મારક ક્ષમતા , મિસાઇલ પરીક્ષણથી ચીન-પાકિસ્તાન ગભરાયા , ભારતીય સેનાની તાકાતમાં થશે મોટો વધારો , એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી થયું પરીક્ષણ , સાંજે 7.50 કલાકે મિસાલઇલનું કરાયું પરીક્ષણ
