Breaking News/રાજકોટઃ યુવકોમાં હાર્ટ એટેકના વધ્યા કેસ વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા રમતા મોત રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે બની ઘટના 45 વર્ષિય મયુર નામના વ્યક્તિનું નિપજ્યું મોત રવિવાર હોવાથી મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયા હતા અઢી મહિનામાં રાજકોટમાં હાર્ટ એટેકથી 6ના મોત
Breaking News/મહાઠગ કિરણ પટેલને લઈ નવા ખુલાસા સુરતના ડાયમંડ અગ્રણીએ કર્યો મોટો ખુલાસો અમદાવાદમાં સમિટ માટે આપ્યું હતું આમંત્રણ G-20 સમિટ માટે આપ્યું હતું આમંત્રણ અમદાવાદ-કાશ્મીરમાં હોટલમાં થઈ હતી મુલાકાત કાશ્મીર પોલીસની અમદાવાદના મણિનગરમાં તપાસ મણિનગરના આકાંક્ષા ક્રિએશનમાં તપાસ કરી કિરણે આકાંક્ષામાં છપાવ્યા હતાં વિઝીટિંગ કાર્ડ
મહાઠગ/ઠગ કિરણ પટેલને કોંગ્રેસે ગણાવ્યો ‘ભાજપ કાર્યકર’, પૂછ્યું- પીએમ અને ગૃહમંત્રી જણાવો કોનું રાજીનામું થશે?
PM Modi Slams Rahul Gandhi/પીએમ મોદીએ કહ્યું- આખી દુનિયા સ્વીકારી રહી છે કે આ ભારતનો સમય છે, પરંતુ કેટલાક લોકો દેશને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નવી દિલ્હી/લોકશાહી પર જ માત્ર સવાલ ઉઠ્યા, લંડનમાં આપેલા નિવેદન પર રાહુલ ગાંધીની સ્પષ્ટતા; જયશંકરે કહ્યું- સંસદમાં બોલો
Breaking News/મહેસાણાઃ દાસજ ગામમાંથી ગોડાઉન ઝડપાયું ગોડાઉનમાં નકલી જીરૂં બનાવતા હતું ગોડાઉનમાં ફેક્ટરીની જેમ નકલી જીરું બનતું મહેસાણા ફૂડ વિભાગે ગોડાઉનમાં રેડ પાડી 3,360 કિલો નકલી જીરાનો જથ્થો ઝડપાયો રૂ. 5.04 લાખનો નકલી જીરાનો જથ્થો ઝડપાયો વરીયાળીમાં સિમેન્ટ-ગોળની ભેળસેળ કરતા હતા ગોડાઉનનો માલિક જય પટેલ નકલી જીરું બનાવતો