Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/રાજકોટઃ વાવડીમાં રેકર્ડના પોટલાંનો મામલો કલેકટર અરૂણ મહેશ બાબુ પ્રકરણમાં આકરા એડિશનલ કલેકટરને FIR કરવા આદેશ તલાટીને મામલતદારે શોકોઝ નોટિસ ફટકારી સીટી પ્રાંત સંદીપ વર્માને સમગ્ર તપાસ સોંપી સંદીપ વર્મા તપાસ રિપોર્ટ કલેકટરને સોંપશે જૂના મિલ્કતો સહીતના પોટલાં ગૂમ થતા તંત્ર હરકતમાં કેટલાક પોટલાં ભંગારના ડેલામાંથી મળ્યા હતા પોલીસમાં માત્ર જાણવા જોગ એન્ટ્રી FIR થઇ નથી

Breaking News/રાજ્યના 72 તાલુકામાં વરસાદ રાજ્યના 3 તાલુકામાં 2 ઇંચ વરસાદ ભુજ સરસ્વતી અને માંડલનો સમાવેશ હિંમતનગર અને ધનસુરામાં 1 થી 2 ઇંચ વરસાદ અન્ય 68 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ ગાંધીનગર સ્થિત SEOC એ આપી માહિતી ગત રાત્રિએ 10 વાગ્યા સુધીનો વરસાદ

Breaking News/ભાવનગર- અમદાવાદ હાઇવે પર અકસ્માત હાઇવે પર 10 જેટલી ગાડીઓ પલટી મારી સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા સર્જાયા અકસ્માત વરસાદ અને ચિકણી માટી મિશ્ર થતા પલટ્યા વાહનો સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની નહીં

Breaking News/હવામાન વિભાગની માવઠાની આગાહી રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત્ 20 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાનો માર અમદાવાદ, ગાંધીનગર, નડિયાદમાં વરસાદની આગાહી વડોદરા, ખેડા, આણંદ સહિત કમોસમી વરસાદ રહેશે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી સાબરકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કચ્છ, જૂનાગઢ, ભાવનગર, ઉનામાં વરસાદની આગાહી બોટાદ, ગોંડલ, અમરેલી સહિત માવઠાનું સંકટ સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદની આગાહી

Breaking News/ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે અમિત શાહ 3 કાર્યક્રમમાં આપશે હાજરી જુનાગઢમાં જિ.બેંક હેડક્વાર્ટરનું શિલાન્યાસ કરશે APMC દોલતપરા જૂનાગઢ ખાતે કાર્યક્રમ કૃષિ શિબિરમાં APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કરશે અમિત શાહ સોમનાથ મંદિરમાં પૂજા અને દર્શન કરશે સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચિંગ કાર્યક્રમ સોમનાથમાં વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કરશે કેન્દ્રીય યુનિ.ના દિક્ષાંત સમારોહમાં રહેશે હાજર સાંજે 5 કલાકે યોજાશે કેન્દ્રીય યુનિ.નો દિક્ષાંત સમારોહ

Breaking News/બોડેલીઃ બેંક દ્વારા ખાતેદારો સાથે છેતરપીંડીનો આક્ષેપ 30થી વધુ ગામોના ખાતાધારકો સાથે છેતરપીંડી બેંક મેનેજર સહીત 3 સામે કાર્યવાહી કરવા અરજી બેંકકર્મીએ લોનના પૈસા ટ્રાન્સફર કરાયા હોવાનો આક્ષેપ બનાવમાં મસમોટા લોન કૌભાંડની સેવાઈ રહી શક્યતા  ત્રિપુટીએ ગેરકાયદે ઉપાડ્યા અનેક ખાતામાંથી પૈસા અનેક ખાતામાંથી પૈસા ઉપાડ્યા હોવાનો ખુલાસો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા ખાતાધારકોની માગ

Breaking News/ભારતમાં કોરોનાનું વધ્યું સંક્રમણ ભારતમાં 800 પાર પહોંચ્યા કોરોનાના કેસ રાજ્યમાં પણ કોરોનાએ પકડી રફ્તાર રાજ્યમાં આજે કોરોનાના 179 કેસો નોંધાયા અમદાવાદ શહેરમાં નવા 84 કેસો નોંધાયા મહેસાણામાં કોરોનાના 21 કેસો નોંધાયા રાજકોટમાં કોરોનાના 19 કેસો સામે આવ્યા અમરેલીમાં 9, સાબરકાંઠામાં 8 કેસ નોંધાયા સુરતમાં કોરોનાના નવા 12 કેસો નો નોંધાયા વડોદરામાં 5, સુરેન્દ્રનગરમાં 3 કેસ નોંધાયા આણંદમાં 2, ભાવનગરમાં 4 કેસો નોંધાયા ગાંધીનગરમાં 4, જૂનાગઢમાં 2 કેસો નોંધાયા પોરબંદર, ભરૂચમાં 1-1 કેસ નોંધાયો ખેડા અને મોરબીમાં પણ 1-1 કેસ નોંધાયો

અમૃતપાલ

પંજાબ/ત્યારે ધરપકડ કેમ ન કરાઈ? અમૃતપાલ સિંહને ભાગેડુ જાહેર કરવા પર પિતાએ ઉઠાવ્યા સવાલ

Breaking News/ખેડા: માતર SBI બેંક પાસે દોઢ લાખની ચોરી બાઈક પર લટકાવેલ થેલી લઈને ગઠિયો ફરાર SBI બેંકથી માત્ર 50 મીટર દૂર બન્યો બનાવ બાઇકને પંચર પડતા ગઠિયાઓએ ઉઠાવ્યો ફાયદો ચોરીની સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા તસ્કરોએ પ્રિ-પ્લાનિંગથી હાથફેરો કર્યો હોવાનું તારણ સમગ્ર મામલે માતર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ પોલીસે બંને ગઠીયાઓને ઝડપવા ચક્રો કર્યા ગતિમાન

આજનું રાશિફળ/19 માર્ચ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy