Breaking News/જમ્મુ કાશ્મીરમાં PMOની ઓળખ આપનાર મામલો કિરણ પટેલ અમદાવાદના ઘોડાસરમાં રહે છે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી કિરણ પટેલના ઘરે રાજકીય અદાવતના કારણે ફસાવાયાનું પત્નીનું કહેવું કિરણ પટેલ કોમ્પ્યુટર એન્જિનિયર છે તેવું પત્નીનું કહેવું ડેવલોપમેન્ટ માટે તેમને કાશ્મીર મોકલવામાં આવ્યા હતા
Breaking News/વડોદરા:SSG હોસ્પિ.માં દર્દીનું મોત શંકાસ્પદ કોરોના અને ફ્લુના હતા લક્ષણો દાખલ થયાના ત્રણ કલાકમાં થયુ દર્દીનું મોત ગાજરાવાડી વિસ્તારમાં રહેતા હતા 55 વર્ષીય પ્રોઢ વેક્સિનના લીધા હતા બંને ડોઝ ફેફસામાં વધારે પડતું ઇન્ફેક્શન થયાનું નિદાન વેન્ટિલેટરના સપોર્ટથી થઈ રહી હતી સારવાર દર્દીનો રેપિડ ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો
Breaking News/અમદાવાદ: મર્ડરના આરોપી સામે ફરિયાદ મર્ડરના આરોપી સામે નોંધાઇ ફરિયાદ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા બાદ કરી બબાલ પત્ની સાથે આરોપી મોહમદ વાજિદે કરી બબાલ આરોપી સામે સસરાએ નોંધાવી ફરિયાદ દરિયાપુર પોલીસે તપાસ હાથ ધરી
Breaking News/મહેસાણા: કડીના ફૂલેત્રા ગામે જૂથ અથડામણ જૂથ અથડામણમાં પોલીસ પર પણ પથ્થરમારો PCR વાન સહિત 3 વાહનોને નુકશાન 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત, 1 પોલીસકર્મીને પણ ઈજા ભેંસને પાટું મારવાની બાબતમાં થઈ હતી બબાલ
World Sleep Day 2023/શું તમને રાત્રે ઊંઘ આવામાં થાય છે મુશ્કેલી? ટ્રાય કરો આ સ્લીપિંગ ટીપ્સ: દિવસભર રહેશો ફ્રેશ
સંસદમાં હંગામો/20 માર્ચ સુધી બંને સંસદ સ્થગિત, આધિર રંજનએ જણાવ્યું હતું કે-રાહુલ ગાંધીથી ડરી ગયા સત્તાધારી
Breaking News/નકલી IAS કિરણ પટેલ મામલે ખુલાસો અમદાવાદમાં કરી ચુક્યો છે કરોડોની ઠગાઈ નિવૃત અધિકારીઓ સાથે પણ કરી ચૂકયો છે ઠગાઈ 6-7 વર્ષ પહેલા અમદાવાદમાં નોંધાઈ ચૂકી છે FIR રાજકીય પાર્ટીમાં હોવાનુ કહી ને લોકોને ડરાવતો
Breaking News/જમ્મુ કાશ્મીરમાં ખોટી ઓળખ આપી ફરતો ઝડપાયો Z+ સિક્યોરિટી સાથે ફરતો ગુજરાતી ઝડપાયો વરિષ્ઠ સરકારી અધિકારીની આપી ઓળખ VIP સુરક્ષા સાથે કાશ્મીર ફર્યો આરોપી પોતે PMOનો મોટો અધિકારી હોવાનું જણાવતો હતો બુલેટપ્રુફ ગાડીમાં ફરતો,અનેક વખત બેઠકો પણ યોજી