Breaking News/વડોદરા: માલિકે કર્મચારીને ભર્યું બચકું પગાર માંગતા માલિકે કર્મચારીને ભર્યું બચકું માર્ટ ઇન્ટિરિયર કંપનીના માલિકે ભર્યુ બચકું અનિલ કનેરિયાએ બચકા ભર્યાનો આક્ષેપ બે કર્મીઓ પગાર લેવા જતાં માલિક રોષે ભરાયો ચિરાગ પટેલ, દીપ રાઠોડ પગાર લેવા ગયા હતા કંપનીના માલિકે લાકડાથી કર્યો હુમલો ચિરાગ પટેલ પર લાકડાથી હુમલો કર્યો હુમલો કર્યા બાદ શરીર પર બચકા ભર્યા
Breaking News/રાજકોટ: પાણીની પરાયાણ ઉનાળાની શરૂઆતમાં પાણીની પરાયાણ નાનામવા ખાતે છ સોસાયટીમાં પાણીની સમસ્યા 650થી વધુ પરિવારો પાણીની સમસ્યાથી પરેશાન અનિયમિત-ઓછું પાણી આવતું હોવાની ફરિયાદ વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ નથી આવતો
સલામ/પિતા ખોટા પરીક્ષા કેન્દ્ર પર છોડીને જતા રહ્યા, વિદ્યાર્થિનીને રડતા જોઈએ પોલીસકર્મીએ કર્યું આવું…
Photos/સ્વરા ભાસ્કરના રિસેપ્શનમાં પહોંચ્યા રાહુલ ગાંધી-કેજરીવાલ, જયા બચ્ચન સાથે આ સેલેબ્સ પણ જોવા મળ્યા
ઠગ ઝડપાયો/પોતાને PMO નો અધિકારી બતાવી લીધું પોલીસ પ્રોટેક્શન, SDM રેન્કના ઓફિસર સાથે LOCની મુલાકાત લેતો હતો ઠગ, થઇ ધરપકડ
indian student in canada/કેનેડાના 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ પર ખતરો, મોકલવામાં આવશે પરત, આ છે મામલો
Breaking News/રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી ભરૂચ,સુરત,નવસારી,તાપી વરસાદ પડી શકે ભાવનગર, બોટાદમાં પણ વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી આજથી વરસાદની ગતી ધીમી પડશે