Breaking News/
વડોદરા: માલિકે કર્મચારીને ભર્યું બચકું પગાર માંગતા માલિકે કર્મચારીને ભર્યું બચકું માર્ટ ઇન્ટિરિયર કંપનીના માલિકે ભર્યુ બચકું અનિલ કનેરિયાએ બચકા ભર્યાનો આક્ષેપ બે કર્મીઓ પગાર લેવા જતાં માલિક રોષે ભરાયો ચિરાગ પટેલ, દીપ રાઠોડ પગાર લેવા ગયા હતા કંપનીના માલિકે લાકડાથી કર્યો હુમલો ચિરાગ પટેલ પર લાકડાથી હુમલો કર્યો હુમલો કર્યા બાદ શરીર પર બચકા ભર્યા
