Surat/
સુરત શહેર માટે રાહતના સમાચાર, એક જ દિવસમાં આશરે 700 કેસો ઘટ્યા, કોરોનાના 700 જેટલા કેસો વિવિધ ઝોનમાં ઘટ્યા, 24 તારીખે 2361 કેસ આવ્યા હતા, 25 તારીખે ઘટીને 1690 થયા, કેસો ઘટતાં મનપાની ચિંતામાં થયો ઘટાડો
