Breaking News/ અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલો, પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર HC માં સુનવણી, કેસમાં પોતાની કોઈ ભૂમિકા ન હોવાની પ્રજ્ઞેશ પટેલની રજુઆત, કલમ 504 હેઠળનો ગુનો જામીનપાત્ર હોવાની રજુઆત, પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડના આધારે માંગ્યા છે જામીન, કોર્ટે 27 સપ્ટેમ્બરના રોજ નિયત કરી સુનવણી  

Breaking News
Breaking News