Breaking News/
રાજ્યમાં OBC અનામતને લઇ મહત્વના સમાચાર, આજે ઝવેરી કમિશનનો રિપોર્ટ સરકાર જાહેર કરશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થશે, નવરાત્રી સુધીમાં ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા
