Breaking News/
દ્વારકા: ખંભાળિયા હાઈવે ઉપર દુર્ઘટના સર્જાતાં ટળી, જુવાનપુર પાસે રાત્રે ST બસ ડિવાઈડરમાં ધુસી, ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં બની ઘટના, ઘટનાના પગલે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા, હાઈવે પર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો જોવા મળ્યા, JCBની મદદથી ST બસને હાઇવે પર સાઇડ કરાઇ
