Breaking News/આજે અમ્યુકોની બેઠક મળશે હેલ્થ કમીટી એન્ડ સોલિડ વેસ્ટની બેઠક મળશે વધતા કોરોના કેસો મામલે થશે ચર્ચા રોગચાળા મામલે થશે ચર્ચા
Breaking News/મોરબી ઝૂલતા પુલ હોનારત મુખ્ય આરોપી જયસુખ પટેલની મુદ્દત મોરબી કોર્ટમાં આજે છે મુદ્દત કુલ 10 આરોપીઓ હાલમા જેલ હવાલે છે
Breaking News/અમરેલી: 6 સિંહોનો આરામ કરતો વિડીયો એક સાથે 6 સિંહોનો વિડીયો વાયરલ વડીયા સિમ વિસ્તારનો વિડિયો હોવાનું અનુમાન સિહોનો મનમોહક નજારો રાહદારીએ કર્યો કેમેરામાં કેદ