સ્વરા ભાસ્કરે કોર્ટ મેરેજ બાદ પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા. હલ્દી-મેહંદી અને કવ્વાલી નાઈટ તેઓએ 16 માર્ચ, 2023ના રોજ વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું, આ દરમિયાન રાહુલ ગાંધીથી લઈને કેજરીવાલ સુધી અનેક રાજકીય હસ્તીઓ પહોંચી હતી.

સ્વરા ભાસ્કરના રિસેપ્શનમાં રાહુલ ગાંધી. સ્વરાએ રિસેપ્શનમાં પિંક કલરનો લહેંગા પહેર્યો હતો. જ્યારે તેનો પતિ સફેદ શેરવાનીમાં જોવા મળ્યો હતો.
)
સ્વરા ભાસ્કરના રિસેપ્શનમાં AAP ચીફ અરવિંદ કેજરીવાલ આ રીતે જોવા મળ્યા હતા.
![]()
જયા બચ્ચન પણ સ્વરા ભાસ્કરના રિસેપ્શનમાં પહોંચી હતી. જોકે, તે આખો સમય માસ્ક પહેરેલી જોવા મળી હતી.
)
કોંગ્રેસ નેતા શશિ થરૂર સ્વરા ભાસ્કરના રિસેપ્શનમાં ગુલદસ્તો લઈને પહોંચ્યા.

સ્વરા ભાસ્કર-ફહાદ અહેમદના રિસેપ્શનમાં શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદી પણ પહોંચી હતી.

અહેવાલો અનુસાર, સ્વરા ભાસ્કરે દિલ્હીમાં તેના દાદાના ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. સ્વરાના પિતાજી ઈચ્છતા હતા કે પૌત્રી તેમના ઘરેથી પરણીને જાય.

રિસેપ્શન પહેલા સ્વરા ભાસ્કરે એક કવ્વાલી નાઈટનું આયોજન કર્યું હતું, જેમાં SP ચીફ અખિલેશ યાદવ અને CPI(M) નેતા સીતારામ યેચુરીએ પણ હાજરી આપી હતી.


આ પણ વાંચો:એક્ટર ધર્મેન્દ્ર નવી ફિલ્મમાં કામ કરવા તૈયાર છે, પ્રોજેક્ટના નામ વિશે આ કહ્યું
આ પણ વાંચો:9 મહિનામાં બીજી વખત સલમાન ખાનને મળી ગેંગસ્ટરની ધમકી, હવે કહ્યું- પરિણામ ભોગવવા તૈયાર રહો
આ પણ વાંચો:સતીશ કૌશિકના બાદ સલમાન ખાન સાથે કામ કરનાર આ અભિનેતાનું નિધન
આ પણ વાંચો:યુટ્યુબર જોરાવર સિંહ કલસીએ ચાલુ ગાડીની ડિકીમાંથી નોટ ઉડાવી પડી ભારે, થઇ આ કાર્યવાહી
આ પણ વાંચો:ઓસ્કાર વિજેતાને એક પણ રૂપિયો નથી મળતો, છતાં સિનેમા જગતનો સૌથી મોટો એવોર્ડ કેમ?
