Breaking News/દ્વારકામાં ડિમોલિશન રહેશે યથાવત સતત ચોથા દિવસે થશે ડિમોલિશનની કામગીરી મોટા ભાગના ગેરકાયદે દબાણો હટાવાયા બાકી રહેલા દબાણોને આજે દૂર કરાશે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન
Breaking News/રાજ્યમાં H3N2ના વાયરસથી પ્રથમ મોત વડોદરામાં H3N2ના વાયરસથી મહિલાનું મોત 58 વર્ષીય મહિલાનું સારવાર દરમ્યાન મોત SSG હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત ફતેગંજની મહિલા 2 દિવસથી હોસ્પિ.માં હતા દાખલ
Breaking News/આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા કચ્છમાં 15, 16, 17 વરસાદની આગાહી હળવાથી મધ્યમ વરસાદની આગાહી ઇસ્ટર્લી ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ વલસાડ, નવસારી, ડાંગમાં પણ વરસાદ રહેશે અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે માછીમારો માટે કોઈ આગાહી નહીં
Breaking News/અમદાવાદઃ 2 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સાબરમતી જેલના 59 કેદીઓ પણ આપશે પરીક્ષા સાબરમતી જેલમાં તંત્ર દ્વારા કરાઈ ખાસ વ્યવસ્થા વડોદરા,રાજકોટ, સુરતના કેદીઓ આપશે પરીક્ષા ત્રણેય જિલ્લાના કુલ 157 કેદીઓ આપશે પરીક્ષા 4 જગ્યાના જેલ સેન્ટરમાં તૈયાર કરાયા પરીક્ષા કેન્દ્રો અમદાવાદ સાબરમતી જેલમાં તૈયાર કરાયું કેન્દ્ર
Breaking News/આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે 14 માર્ચ થી 31 માર્ચ સુધી ચાલશે પરીક્ષા હોલ ટિકિટ ફરજીયાત સાથે રાખવી પડશે ટેક્નિકલ ગેજેટ્સનો ઉપયોગ નહિ કરી શકે અમદાવાદમાં કુલ 634 કેન્દ્ર પર લેવાશે પરીક્ષા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે લેવાશે પરીક્ષા વિધાર્થીઓ માટે સ્પેશસિલ ST બસોની સુવિધા દરેક કેન્દ્ર પર આરોગ્ય વિભાગની ટીમ રહેશે
Breaking News/વડોદરાઃ ભિક્ષુકે કરી મહિલા ભિક્ષુકની હત્યા રસ્તા પર સૂતેલી મહિલા ભિક્ષુકની કરી પહેલા છેડતી પ્રતિકાર કરતા કરી મહિલા ભિક્ષુકની હત્યા નજીકમાં પડેલા મોટા પથ્થરથી હત્યા કરી સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા રાવપુરા પોલીસે નજીર શેખની ધરપકડ કરી