Breaking News/સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો જિલ્લામાં મોડી સાંજે કમોસમી વરસાદ કાળા વાદળો અને વીજળીના ચમકારા વરસાદ બારડોલી, પલસાણા તાલુકા પંથકમાં વરસાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા વીજળી પણ ગુલ હવામાન વિભાગે આપી હતી કમોસમી વરસાદની આગાહી કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતામાં 5 દિવસ પહેલા પણ કમોસમી વરસાદ વરસ્યો હતો
Breaking News/સુરતઃ રામપરા ગામના સરપંચે કર્યો આપઘાત પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને કર્યો આપઘાત રોડ કોન્ટ્રા. અને તલાટીએ બનાવ્યા વધારાના બીલો સરપંચની જાણ બહાર વધારાના બીલો બનાવ્યા વધારાના બીલો બનાવી લેવાતા માનસિક તણાવમાં હતા બીલો પર સહીઓ કરાવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી શરૂ કરી તપાસ
Breaking News/રાજકોટઃ જેતલસર સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ જેતપુર સેસન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી જેતપુર સેસન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આરોપી જયેશ સરવૈયાને ફાંસીની સજા હત્યા પ્રયાસમાં 10 વર્ષ સજા અને 5000 દંડ પોકસો કેસમાં 3 વર્ષની સજા અને 2500 રૂપિયા દંડ એડી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ RRચૌધરીએ આપ્યો ચુકાદો
Guwahati/ગુવાહાટીમાં SAI20ની બેઠક યોજાઇ, ‘બ્લૂ ઇકોનોમી’ અને ‘રિસ્પોન્સિબલ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ’ પર ચર્ચા
દિલ્હી/સમલૈંગિક લગ્નના પ્રશ્ન પર SCમાં હિંદુત્વ અને ઈસ્લામનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો, સરકારે શું કહ્યું?
Breaking News/રાજકોટઃ અગમ્ય કારણોસર વ્યક્તિનો આપઘાત રૈયા ચોકડી પાસે એક વ્યક્તિએ કર્યો આપઘાત ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું શ્યામ નર્સરીમાં ગળેફાસો ખાઈ કર્યો આપઘાત પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Breaking News/MLA યોગેશ પટેલનો વિધાનસભા ગૃહમાં સવાલ 262 તળાવો નર્મદાના પાણી ભરાતા નથી અમદાવાદથી ભરૂચના તળાવો ભરાતા નથી અન્ય જગ્યાઓ પર બે વાર તળાવ ભરાય છે આ તળાવો ભરવા માટે યોગેશ પટેલની રજૂઆત