Breaking News/રાજકોટ: આવારા તત્વો સામે પોલીસની સખ્ત કાર્યવાહી ધુળેટીના પર્વે રોમિયોગીરી કરતા યુવકોને ભણાવ્યા પાઠ રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર રોમિયો ઝડપાયો રસ્તે નીકળતી યુવતીઓને ઉડાડતો હતો રંગ છેલબટાઉ યુવકને પોલીસે શીખવ્યો કાયદાનો પાઠ
Breaking News/મહેસાણા: ખેરાલુના નાની હીરવાણી ગામની ઘટના તળાવમાં માછલી પકડવા ગયેલા ત્રણ યુવાનો ડૂબ્યા બે યુવકોનો આબાદ બચાવ એક યુવકનું તળાવમાં ડૂબી જતા થયું મોત ફાયરની ટીમે યુવકના મૃતદેહને તળાવ બહાર કાઢ્યો યુવકના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ
Breaking News/માંગરોળના પીપોદરા નજીક ગમખ્વાર અકસ્માત પીપોદરા ઓવરબ્રિજ પર સર્જાયો અકસ્માત બેકાબૂ ટ્રેલર કાબુ ગુમાવતા બ્રિજ નીચે ખાબક્યું ટ્રેલરનું કેબિન નીચે જય રહેલી રિક્ષા ઉપર પડ્યું ટ્રેલરનું કેબિન રીક્ષા પર પડતા રીક્ષાનો વાળ્યો કચ્ચરઘાણ અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા કોસંબા અને જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફીકજામ સર્જાયો
Breaking News/સુરતમાં યોગા કરતી વખતે આધેડનું મોત 44 વર્ષીય મુકેશભાઇ યોગા કરતા ઢળી પડ્યા યોગા કરી રહ્યા હતા તે દરમ્યાન તબિયત લથડી તાત્કાલિક ડાયમંડ હોસ્પિટલમાં ખસેડાયા હતા ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યા
Breaking News/BBC સામે પગલાંનો પ્રસ્તાવ ગૃહમાં આવશે ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલ રજૂ કરશે BBCએ રજૂ કરેલી ડોક્યુમેન્ટરીએ વિવાદ સર્જ્યો વડાપ્રધાનની છબીને હાનિ પહોંચાડવા થયો હતો પ્રયાસ જસ્ટીસ નાણાવટી અને શાહ કમિશનની મળી છે ક્લીનચીટ સ્વતંત્રતાનો દૂરૂપયોગ માધ્યમો ન કરવા લવાયો સંકલ્પ શુક્રવારે વિધાનસભા બેઠકમાં રજૂ થશે સંકલ્પ
Breaking News/ધુળેટી પર્વની ઉજવણીમાં દ્વારકા બન્યું કૃષ્ણમય ધુળેટી પર્વની ઉજવણી કરવા દ્વારકા પહોંચ્યા લોકો વહેલી સવારથી દર્શન માટે લોકોની લાંબી લાઈનો એન્ટ્રીથી એક્ઝિટ પોઇન્ટ સુધી પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત