મોટા સમાચાર/મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પ્રતિમા, આ દિવસે કરવામાં આવશે અનાવરણ
Excise Policy Case/મનીષ સિસોદિયાની ધરપકડ પર ગૌતમ ગંભીરે કહ્યું, પહેલીવાર કોઈ શિક્ષણ મંત્રી જશે તિહાર જેલમાં
મોટા સમાચાર/દેવાયત ખવડના 72 દિવસના જેલવાસ બાદ જામીન મંજુર કરતી હાઇકોર્ટ, અહીં જાણો કોર્ટે શું મૂકી શરતો
Breaking News/અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ મામલો મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ AMC જાગ્યુ અધિકારીઓ નિરિક્ષણ માટે પહોંચ્યા બ્રિજના નિરિક્ષણ માટે ખુદ કમિશનર પણ પહોંચ્યા કમિશનર કરી રહ્યા છે બ્રિજનું નિરિક્ષણ
Breaking News/દેવાયત ખવડના જામીન મંજુર કરતી હાઇકોર્ટ 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરત 72 દિવસના જેલ વાસ બાદ જામીન મંજુર થયા દેવાયત ખવડે કરી હતી યુવાન સાથે મારામારી
Breaking News/સુરત:શહેરમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત પિતાએ મોબાઈલ ન લાવી આપતા આપઘાત કર્યો આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ન લઈ આપ્યો મોબાઈલ વરાછા હરિધામ સોસાયટીમાં રહે છે પરિવાર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત પિતા રત્ન કલાકાર તરીકે કરે છે કામ