Breaking News/
સુરત:શહેરમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત પિતાએ મોબાઈલ ન લાવી આપતા આપઘાત કર્યો આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ન લઈ આપ્યો મોબાઈલ વરાછા હરિધામ સોસાયટીમાં રહે છે પરિવાર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત પિતા રત્ન કલાકાર તરીકે કરે છે કામ
