Breaking News/વડોદરાના સૌથી મોટા બ્રિજ પર અકસ્માતની ઘટના અટલ બ્રિજ પર બે સ્કૂટર વચ્ચે સર્જાયો અકસ્માત મનીષા ચોકડી પરથી બ્રિજ પર ફૂલ સ્પીડે આવી રહ્યું હતું વ્હીકલ વ્હીકલ ચાલક સ્ટંટ કરતો હોવાથી અકસ્માત થયો: સુત્ર અકસ્માતમાં બે યુવક અને એક યુવતી ગંભીર રીતે ઘાયલ ઘાયલ યુવતી વારસિયાની વિશા પટેલ હોવાનું સામે આવ્યું અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી 108ની મદદથી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Breaking News/અમદાવાદઃ રખડતાં શ્વાનનો આંતક ઘાટલોડિયામાં રખડતાં શ્વાનનો આંતક 15 થી વધુ લોકોને શ્વાને ભર્યા બચકા ગુરુકુલ પાસે આવેલ સજર્ન ટાવરની ઘટના મહિલાઓ અને બાળકોને પણ ભર્યા બચકા સ્થાનિકોએ પોલીસને આપ્યું આવેદનપત્ર કોર્પો.માં ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ નહીં
Pervez Musharraf/લંડન-દુબઈમાં ઘર… પાકિસ્તાની બેંકોમાં જમા હતી મોટી રકમ… પરવેઝ મુશર્રફે બનાવી હતી આટલી બધી સંપત્તિ
Chinese App Ban/ભારત સરકારની મોટી કાર્યવાહી, ચીની લિંક્સ વાળી 138 સટ્ટાબાજી અને 94 લોન આપતી એપ્સ પર પ્રતિબંધ
Breaking News/પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિનું નિધન જનરલ પરવેઝ મુશર્રફનું થયું નિધન સ્થાનિક મીડિયા તરફથી આ જાણકારી મળી સંયુક્ત અરબ અમીરાતની હોસ્પિટલમાં દાખલ હતા છેલ્લા કેટલાય સમયથી બિમારીથી પીડાતા હતા