Breaking News/
અમદાવાદઃ રખડતાં શ્વાનનો આંતક ઘાટલોડિયામાં રખડતાં શ્વાનનો આંતક 15 થી વધુ લોકોને શ્વાને ભર્યા બચકા ગુરુકુલ પાસે આવેલ સજર્ન ટાવરની ઘટના મહિલાઓ અને બાળકોને પણ ભર્યા બચકા સ્થાનિકોએ પોલીસને આપ્યું આવેદનપત્ર કોર્પો.માં ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ નહીં
