Breaking News/GPSCની પરીક્ષા યોજાશે પાણી પુરવઠા વિભાગમાં પરીક્ષા 15,000થી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે વર્ગ 1 અને વર્ગ 2 માટેની ભરતી પરીક્ષા અમદાવાદ, રાજકોટ,સુરત, વડોદરા પરીક્ષા
Breaking News/સુરત:રાજ્યમાં આજે GPSCની પરીક્ષા સિવિલ એન્જિનિયરિંગ વર્ગ 1-2ની પરીક્ષા સુરતમાં 4196 ઉમેદવારો પરીક્ષા આપશે 18 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન 175 બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાઈ પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષાનું આયોજન પરીક્ષા કેન્દ્રથી 100 મીટરમાં ઝેરોક્ષ સેન્ટર વાહનો ઉભા રાખવા પર પ્રતિબંધ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા
Breaking News/રાહુલ ગાંધીની મુશ્કેલી વધારો થઈ શકે બદનક્ષીના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી લોકસભાની ચૂંટણી સમયે રાહુલે આપ્યું હતું નિવેદન 22 માર્ચે આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થશે
Wedding/સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના લગ્નમાં હશે કડક સુરક્ષા, મહેમાનો માટે રાખવામાં આવી છે આ શરત
Chinese Spy Balloon/અમેરિકાએ તોડી પાડ્યું ચીનનું ‘જાસૂસી’ બલૂન, 3 એરપોર્ટ રાખ્યા હતા બંધ, ચીને કર્યો જોરદાર વિરોધ
Breaking News/વડોદરામાં પુરવઠા વિભાગનો સપાટો મોડી રાત્રે સસ્તા અનાજની દુકાન કરી સીલ અટલાદરામાં આવેલી દુકાન કરવામાં આવી સીલ તૈલી બંસીલાલ ભગવાનલાલ નામની દુકાન કરી સીલ દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની માહિતી મળી હતી પુરવઠા વિભાગને બાતમી મળતા કરી કાર્યવાહી પુરવઠા વિભાગે દુકાન પર નોટિસ પણ ચોંટાડી
Breaking News/જુનાગઢ દામોદર કુંડમાં માઘસ્નાન ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્રારા માઘસ્નાન માઘ સ્નાનનો અનેરો મહિમા છે 150 જેટલા વિદ્યાર્થીઓએ માઘસ્નાન કર્યું