Breaking News/સુરત શહેરમાં આજે મેરેથોન દોડ ‘પોતાના માટે દોડો ‘ સ્લોગન સાથે મેરેથોન મોટા વરાછા વિસ્તારમાં કરાયું આયોજન મેરેથોનમાં ત્રણ પ્રકારે દોડનું આયોજન 2 કિમી, 5 કિમી અને 11 કિમીની યોજાશે દોડ મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટ્યાં દોડ માટે
Breaking News/કલોલ GIDCમાં ઝેરી ગેસ છોડવાનો મામલો સહયોગ કેમિકલ નામની કંપની દ્વારા છોડાયો ગેસ ગભરામણ ચક્કર સહિતની ફરિયાદો ગુરુકુળની ત્રણ વિદ્યાર્થીનીઓ પર ગેસની અસર ઝેરી ગેસ શ્વાસમાં જવાથી ત્રણ વિદ્યાર્થીનીઓ બેહોશ છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો કરી રહ્યા છે ફરિયાદ અવારનવાર છોડાય છે કંપની દ્વારા ઝેરી ગેસ રાત્રિના સમયે છોડાય છે કંપની દ્વારા ઝેરી ગેસ વિધાર્થીઓના હોબાળા બાદ પોલીસ દોડતી થઈ સ્થાનિક MLA બકાજી ઠાકોર પહોંચ્યા ઘટનાસ્થળે કલોલ તાલુકાનું સ્થાનિક તંત્ર દોડતું થયું ફેકટરી બંધ કરાવવાની સ્થાનિકો દ્વારા માંગ