Relationship Tips/ સેક્સ લાઇફમાં આ પદ્ધતિ લાવશે એડવેન્ચર

રોમાન્સ ભલે પાર્ટનરને નજીક લાવે છે, પરંતુ સેક્સ જીવનમાં રોમાંસ અને થ્રિલ લાવી શકે છે. પરંતુ શું થાય જો તમારી સેક્સ લાઈફ કંટાળાજનક હોઈ તો?

Tips & Tricks Trending Lifestyle Relationships
સેક્સ

રોમાન્સ ભલે પાર્ટનરને નજીક લાવે છે, પરંતુ સેક્સ જીવનમાં રોમાંસ અને થ્રિલ લાવી શકે છે. પરંતુ શું થાય જો તમારી સેક્સ લાઈફ કંટાળાજનક હોઈ તો? એવામાં રોમાન્સ પણ ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે. તેવી કેટલીક સરળ રીતો છે જેનાથી તમારી સેક્સ લાઈફ તમે ફરીથી ઉત્તેજક કરી શકો છો.

સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે તમારા પાર્ટનર સાથે સેક્સ વિષે ખુલીને વાત કરો. દાખલા તરીકે, તેને કહો કે તમને શું ગમે છે અને શું નથી ગમતું. સેક્સ પોઝિશન વિશે પણ પાર્ટનર સાથે ખુલીને વાત કરો. ધ્યાનમાં રાખો કે તમે જેટલું ખુલીને વાત કરશો એટલાજ તમારા પ્રશ્નો અને મુંજવણ દૂર થશે.

sex લાઈફમાં અડવેંચર લાવવા માટે અલગ-અલગ પોઝિશન ટ્રાઈ કરો જેનાથી તમારામાં રોમાન્સ અને ઉત્સાહ અકબંધ રહે. આમ ના કરવા થી તમારો પાર્ટનર કંટાળી જશે અને ધીમે-ધીમે તેને સેક્સમાં રુચિ ઓછી થઈ જશે.

જો તમે ધુમ્રપાન કરતા હોય અને દારૂ પિતા હોય તો તેને તુરંત છોડી દેજો કારણકે ઘણા રિપોર્ટ્સ માં દર્શાવ્યું છે કે દારૂ અને ધૂમ્રપાન તમારા sex જીવન અને ક્ષમતા પર ખરાબ અસર ધરાવે છે.

આ પણ વાંચો:વિશ્વ કેન્સર દિવસ 2023: શા માટે દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે?

આ પણ વાંચો:સૂવા અને ટીવી જોવા માટે મળે છે પૈસા… આ છે વિશ્વની અનોખી નોકરીઓ

આ પણ વાંચો:શું તમને પણ લાગે છે અડધી રાતે તીવ્ર તરસ, ગળું સુકાઈ જાય છે, જાણો શું છે કારણ