Gujarat Assembly Election 2022/કપાઈ શકે છે અનેક મંત્રીઓની ટિકિટ, નવા ચહેરાઓ પર દાવ, અમિત શાહ 182 બેઠકો માટે મંથનમાં વ્યસ્ત
Breaking News/સુરત ઇકો સેલે મોટું કૌભાંડ ઝડપ્યું રાજ્યના અલગ અલગ શહેરોમાં દરોડા અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબીમાં દરોડા 200 કરોડ GST ટ્રાન્જેકસન કૌભાંડ બહાર આવ્યું મોરબી, જુનાગડ, ભાવનગર પોલીસ લેવાઇ મદદ 21 કંપનીઓ ઉભી કરીને બનાવ્યા ખોટા બિલો બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા હતા 12 જેટલી ટિમોએ આરોપીને ઝડપી પાડ્યા 12 આરોપી કરવામાં આવી ધરપકડ
Breaking News/જૂનાગઢ: ગરવા ગિરનારની લીલી પરિક્રમા અંદાજે 4લાખ શ્રદ્ધાળુએ પૂર્ણ કરી પરિક્રમા હજુ બે લાખ શ્રદ્ધાળુઓ પરિક્રમા રૂટ પર આજ મધ્યરાતથી પરિક્રમા વિધિવત થશે સરું 4લાખ શ્રદ્ધાળુઓએ વહેલી પરિક્રમા કરી પૂર્ણ જૂનાગઢમાં હજુ પણ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર અવિરત