ચૂંટણી પંચ ની ચિંતા/ગુજરાતમાં મતદાનના અઠવાડિયામાં જ સૌથી વધુ લગ્નો, 1 અને 5 ડિસેમ્બરે મતદાન, તો 2 અને 4 ડિસેમ્બરે સૌથી વધુ લગ્નો
Breaking News/રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીની પત્રકાર પરિષદ રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીની પ્રેસ રાજ્યમાં જિલ્લા કક્ષાએ ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ
Breaking News/ફરી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે આવતીકાલે મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ભાજપ પાર્લામેન્ટની બેઠકનો ત્રીજો દિવસ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની શનિવારે બેઠક 13 જિલ્લાની 77 બેઠકો માટે થશે ચર્ચા આણંદ, દાહોદ, પાટણ, છોટાઉદેપુર બેઠકો પર ચર્ચા થશે વડોદરા, જુનાગઢ સહિતની બેઠકો માટે થશે ચર્ચા કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં મળશે બેઠક પ્રદેશ ભાજપ અધ્યક્ષની અધ્યક્ષતામાં મળશે બેઠક મહાનગર પાલિકાના ઉમેદવારો અંગે થશે ચર્ચા
Breaking News/અરવલ્લીઃ મોતની સવારીના દ્રશ્યો આવ્યા સામે મોડાસા બાયપાસ પરનો વિડીયો કેમેરામાં થયો કેદ જીપમાં ક્ષમતા કરતા વધારે મુસાફરોને બેસાડાય છે જીપના છાપરા પર બેસાડીને કરાવે છે મોતની સવારી ટ્રાફિક પોલીસ અને RTO બેદરકારી આવી સામે જીપના છાપરા પર મુસાફર ઉંઘતો દેખાયો