Wedding/હંસિકાએ શેર કરી ડ્રીમી વેડિંગ પ્રપોઝલની તસવીરો.. ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરતો જોવા મળ્યો સોહેલ
E-Bike/બે ભાઈઓએ મળીને બનાવ્યું તેજસ ઈ-બાઈક, એકવારના ચાર્જિંગમાં દોડશે 150 કિમી, ચાર્જિંગનો ખર્ચ માત્ર 5 રૂપિયા
Breaking News/LRD ભરતી અંગે મોટા સમાચાર ભરતી બોર્ડના ચેરમેને ટ્વિટ ઘ્વારા કરી જાણ 167 ST ઉમેદવારોની યાદી કરાઈ જાહેર વેબસાઈટ પર મુકવામા આવી માહિતી
Breaking News/અમરેલી: સગાઈ કરવા જતા પરિવારને નડ્યો અકસ્માત પિકઅપ બોલેરો વાહનનું ટાયર ફાટતા દુર્ઘટના સર્જાઈ અકસ્માતમાં 15 થી 20 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી સગાઈ કરવા હેતુ બાબરા જતા પરિવારને અકસ્માત ધારાસભ્ય વિરજી ઠુમ્મર દોડી આવ્યા ઘટના સ્થળે ઇજાગ્રસ્તોને અમરેલી સિવિલ સારવાર અર્થે ખસેડાયા
Indian Citizenship to Minorities/ગુજરાત ચૂંટણી પહેલા કેન્દ્રનું મોટું પગલું, પાકિસ્તાન સહિત 3 દેશોમાંથી આવનારા લોકોને આ 2 જિલ્લામાં આસાનીથી મળશે નાગરિકતા
Breaking News/મોરબી હોનારતમાં સનસનીખેજ ખુલાસો સરકારી વકીલ હરશેન્દુ પંચાલનું નિવેદન પુલના કેબલ બદલવામાં નથી આ્વ્યા માત્ર ફ્લોરિંગ જ બદલાયું હોવાનો ઘટસ્ફોટ ફ્લોરિંગ પણ એલ્યુમિનિયમ હોવાની જાણકારી એના વજનને કારણે કેબલ તુટી ગયાનું તારણ પોલીસ દ્વારા 9 આરોપીના 9 મુદ્દા પર મંગાયા રિમાન્ડ બે અનક્વોલિફાઇડ લોકોને જ ફેબ્રિકેશનનું સોંપાયું હતું કામ 2007-2022 બે-વાર તેમને જ કોન્ટ્રાકટ અપાયા હાલ તપાસનો દોર યથાવત FSL રિપોર્ટ નામદાર કોર્ટ સામે રજૂ કરાયો જયસુખ પટેલ સામે કડક કાર્યવાહી કયારે? એક સવાલ
Breaking News/અમદાવાદઃ જામનગરથી 3 બહેનોનો ગુમ થવાનો મામલો શહેર પોલીસે 3 બહેનોની મેળવી ભાળ ક્રાંઈમ બ્રાન્ચે ત્રણેય બહેનોને શોધી 3 બહેનો ટ્રેન મારફતે મુંબઈ પહોંચી હતી મુંબઈથી પોલીસ સગીર બહેનોને પરત આવી રહ્યા છે
Breaking News/રાજ્યમાં નવા પશુ દવાખાના ખોલાશે 1270 ગામોમાં વિનામુલ્યે પશુ સારવાર ઉપલબ્ધ થશે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની જાહેરાત નવા વધુ 127થી વધુ ફરતા દવાખાના શરૂ કરાશે 10 ગામ દીઠ 1 પશુ દવાખાનું અમલી બનાવાશે રાજયમાં નવા પશુ દવાખાના ખોલવામાં આવશે